You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Spiritual Biographies > Rumi Virah Vishad Ane Visphotni Chaitanyagatha
લેખક : સુભાષ ભટ્ટ
Author : Subhash Bhatt
637.00
749.00 15% off
જાણીતા ચિંતક સુભાષ ભટ્ટ 13મી સદીમાં થઈ ગયેલા જગવિખ્યાત ચિંતક અને કવિ રૂમીના જીવન અને કાર્યના પ્રખર અભ્યાસુ છે. એમનું આ પુસ્તક, ગુજરાતીમાં રૂમી પર લખાયેલું સૌથી દળદાર અને અધિકૃત પુસ્તક છે. રૂમીના જીવનપ્રસંગો, એમના જીવન સાથે ગૂંથાયેલી પ્રેરણાદાયી વાતો, એમની કવિતાઓ અને પ્રેમસાધનાની આ ચૈતન્યગાથા છે. રૂમી અને સુભાષભાઈ, બંનેના ચાહકોને ગમી જાય એવું પુસ્તક.
In Gujarat on orders over 299/-