You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Spiritual Biographies > Mahan Ramanujacharya
Author : Swami Sachchidanand
લેખક : સ્વામી સચ્ચિદાનંદ
252.00
280.00 10%
72 મઠોના સ્થાપક મહાન સંત રામાનુજાચાર્યનો જન્મ તમિલ બ્રાહ્મણ કુટુંબમાં 1017 થયો હતો. એમણે 120 વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું એમ મનાય છે. એ વખતે દક્ષિણ ભારતમાં ચૌલા રાજવંશનું શાસન હતું. હિંદુ ધર્મના આ મહાન સંતે સમાજસુધારના અનેક કાર્યો કર્યા હતા. 1922માં એમની ભવ્ય સુવર્ણપ્રતિમા હૈદરાબાદમાં આનાવરણ પામી હતી. એમના યશસ્વી જીવનનો દસ્તાવેજ સ્વામી સચ્ચિદાનંદની સમર્થ કલમે પ્રસ્તુત છે.
પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service