You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Spiritual Biographies > Vishvaguru Shril Prabhupad
Author : Usha Upadhyaya
લેખક : ઉષા ઉપાધ્યાય
359.00
399.00 10%
ભારતની બહાર સૌપ્રથમ વખત શ્રીકૃષ્ણભાવનામૃતને લઇ જઈને વિશ્વભરમાં સનાતન ધર્મનો ધ્વજ લહેરાવનાર શ્રીલ પ્રભુપાદ સ્વામી 20મી સદીના સર્વોત્તમ આધ્યાત્મિક ગુરુ છે. 1965માં એક માલવાહક જહાજમાં થોડાં પુસ્તકો સાથે લઈને અમેરિકા પહોંચ્યા ત્યારે એ ત્યાં કોઈને ઓળખતા નહોતા. ન્યુયોર્કના એક પાર્કમાં એમણે ‘હરે કૃષ્ણ’નું સંકીર્તન કર્યું. લોકોનું ધ્યાન ધીમે ધીમે એમની પ્રવૃત્તિ તરફ ખેંચાયું. ઝડપથી એમના શિષ્યોની સંખ્યા વધવા લાગી. 1966માં કેટલાંક શિષ્યોની મદદથી એમણે જગવિખ્યાત ‘ઇસ્કોન’ સંસ્થાની સ્થાપના કરી જેની શાખાઓ આજે વિશ્વના અનેક દેશોમાં વિસ્તરી છે. એમણે રચેલું પુસ્તક ‘ભગવદ્ગીતા તેના મૂળ રૂપે ~ Bhgavad Gita as it is’ને ભગવદ્ ગીતાની સૌથી અધિકૃત આવૃત્તિ ગણવામાં આવે છે.
એમની અજોડ સાહસ, સમર્પણ, સંઘર્ષ અને સિદ્ધિઓથી સભર જીવનકથાનું રસપ્રદ અને પ્રેરક આલેખન આ પુસ્તકમાં થયું છે.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service