You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Historical ~ Political Biographies & Memoirs > Bhavcharitro
લેખક : ગંભીરસિંહ ગોહિલ (ડો)
Author : Gambhirsinh Gohil (Dr)
360.00
400.00 10% off
સરદાર પટેલે રજવાડાંઓનું એકત્રીકરણ કર્યું ત્યારે રાષ્ટ્રને ચરણે સૌથી પ્રથમ પોતાનું રાજ્ય ન્યોછાવર કરનાર ભાવનગરનો રાજવી પરિવાર હતો. ભાવનગર રાજ્યના સ્થાપક ઠાકોર ભાવસિંહજી પહેલાથી લઈને છેલ્લા મહારાજા કૃષ્ણકુમારસિંહજી સુધીના તમામ રાજવીઓના જીવનચરિત્રો આ પુસ્તકમાં આલેખવામાં આવ્યા છે. ઉપરાંત, તે કાળખંડ દરમિયાન ભાવનગરે આપેલા નામાંકિત સંતો, વહીવટકર્તાઓ, ટેક્નિશિયનો, કવિઓ-લેખકો, શિક્ષણકારો-સમાજસેવકો અને પ્રકૃતિવિદ્દોના ચરિત્રો પણ આવરી લેવાયા છે.
મૂળ ભાવનગરના વતનીઓ માટે તો એક યાદગાર સંભારણાસમું આ પુસ્તક ઇતિહાસના રસિયાઓને પણ ગમે એવું છે. પુસ્તકમાં ઠેરઠેર ઐતિહાસિક તસ્વીરો સામેલ છે.
In Gujarat on orders over 299/-