You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Ek Shabad Me Sab Kaha
લેખક : સુભાષ ભટ્ટ
Author : Subhash Bhatt
157.00
175.00 10% off
જાણીતા ચિંતક સુભાષ ભટ્ટની આધ્યાત્મિક દ્રષ્ટાંતકથાઓ અને ચિંતનલેખોની લોકપ્રિય શ્ર્રેણી ''અનહદ બાની''ના ત્રણ પુસ્તકો – અનહદ બાની, બેહદ બાની અને અનરાધાર બાનીના ચૂંટેલા, Best of the Best એવા કુલ 33 લેખો આ એક જ પુસ્તકમાં. સુભાષભાઈનાં જ્ઞાન, ચિંતન અને વિચારોના ત્રિવેણી સંગમ જેવું આ પુસ્તક પાને પાને ચિત્રાંકનો અને ફોટોગ્રાફ્સ સાથે સુંદર માવજત પામ્યું છે. વિવિધ પ્રસંગોએ ભેટ આપવા માટે ઉત્તમ પુસ્તક.
In Gujarat on orders over 299/-