You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Katha Cafe
Author : Shailesh Jani (Dr)
લેખક : શૈલેષ જાની (ડો)
144.00
160.00 10% off
‘મનોચિકિત્સા’, ડિપ્રેશન A to Z’ જેવા બેસ્ટસેલર પુસ્તકો આપનારા ગુજરાતના નામાંકિત મનોચિકિત્સક ડો. શૈલેષ જાનીની નીવડેલી કલમે, જીવનમાં પ્રેરણા અને હકારાત્મકતાનું અજવાળું પાથરતું પુસ્તક.
ઇન્ટરનેટનો દરિયો ફંફોસતા મળેલી સરસ મજાની મોટીવેશનલ સ્ટોરીઝ, સુવાક્યો, સત્યઘટનાઓ, ઉપરાંત સ્વાનુભવોમાંથી તારવીને રજૂ કરેલા સુંદર પ્રેરણાદાયી પ્રસંગોથી ભરપૂર એવું આ પુસ્તક વિવિધ પ્રસંગોએ ભેટ આપવા માટે આદર્શ છે.
લેખકના પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ''''''''''''''''''''''''''''''''બેક ઇમેજ'''''''''''''''''''''''''''''''' Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service