You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Social Stories and Love Stories > Katha Kenvas
સંવેદનશીલ સર્જકની 45 કથાઓનો આ સંગ્રહ વાચકોને સંવેદનાથી તરબતર કરી નાખે એવો બળકટ છે. ગુજરાતના અત્યંત આશાસ્પદ યુવાસર્જક અજય સોનીનું આ બીજું પુસ્તક છે. એમના પ્રથમ વાર્તાસંગ્રહ ‘રેતીનો માણસ’ને વાચકોની અપૂર્વ ચાહના પ્રાપ્ત થઇ હતી અને દિલ્હી સાહિત્ય અકાદમીનો પ્રતિષ્ઠીત 'યુવા ગૌરવ' પુરસ્કાર મળ્યો હતો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service