You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > General Biographies & Pen Portraits > Kulkathao
Author : Swami Anand
લેખક : સ્વામી આનંદ
180.00
200.00 10% off
જૂની મુંબઈના વિકાસમાં ભાટિયા, વાણિયા, લુહાણા, કચ્છી, પારસી કોમોનું મોટું યોગદાન હતું. એકએકથી ચડે એવા અસંખ્ય પુરુષાર્થી વ્યાપાર સાહસિકો એમનામાં પાક્યા , જેમણે મુંબઈની વેપારી આલમમાં ભારે પ્રતિષ્ઠા મેળવી. આવ કેટલાક સાહસિક-સોદાગરોની વ્યાપારી સફળતાની યશોગાથાઓ અને ચરિત્રો વર્ણવતા આ પુસ્તકમાં મુંબઈના જાજરમાન આર્થિક ઈતિહાસની ઝલક પણ મળે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service