You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > General Biographies & Pen Portraits > Vanechar Ni Vagdandi
લેખક : હરિનારાયણ આચાર્ય 'વનેચર'
Author : Harinarayan Acharya 'Vanechar'
140.00
પશુ-પંખી-જંતુના અભ્યાસી અને સુવિખ્યાત પ્રકૃતિવિદ હરિનારાયણ આચાર્ય 'વનેચર'ના વિવિધ સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા લેખોનો સંગ્રહ. લેખકને પ્રિય પ્રવૃત્તિના ક્ષેત્રની વિવિધ વિદ્વાન વ્યક્તિઓના જીવન અને કાર્યની પ્રમાણભૂત માહિતી તેમણે તેર જેટલા ચરિત્રલેખોમાં રસિક શૈલીમાં વ્યક્ત કરી છે. કેટલાંક ઐતિહાસિક સ્થળો પરના માહિતીસભર લેખોનો પણ સમાવેશ પુસ્તકમાં થયો છે.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders