You are here: Home > History, Culture, Politics & Public Administration > History of Gujarat > Porbandarno Itihas
લેખક : નરોત્તમ પલાણ
Author : Narottam Palan
400.00
રાણા સરતાનજીએ ૧૭૮૫માં વસાવેલાં પોરબંદર નગરનો ઈતિહાસ. સાથે છાયા, રાણાવાવ, જાંબુવાનની ગુફા, બીલનાથ, રાણાકંડોરણા, કુતિયાણા, મિયાણી, વિસાવાડા, શીંગડા, બગવદર, બળેજ, માધવપુર અને ઓડદર (ગોરખનાથ)ની ઐતિહાસિક હકીકતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders