You are here: Home > History, Culture, Politics & Public Administration > History of Gujarat > Kachchh Kutch
Author : Mavji Maheshwari
લેખક : માવજી મહેશ્વરી
224.00
249.00 10% off
કચ્છ એ વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો છે. ક્યારેક નપાણિયો, પછાત ગણાતો આ વિસ્તાર 2001ના વિનાશક ભૂકંપ પછી વિકાસની દિશાએ છે. વિષમ ભૌગોલિક પરિસ્થિતી અને પાણીની કાયમી અછત દાયકાઓ સુધી ભોગવનાર કચ્છની ધરતીએ અનેક નરરત્નો પેદા કર્યા છે. ખમીરવંતી કચ્છી પ્રજાએ દેશદેશાવર સુધી પાંખો વિસ્તારી છે. અનેક ખાસિયતો ધરાવતા આ વિશિષ્ટ પ્રદેશની વિશિષ્ટ વાતો, ભવ્ય ઇતિહાસ, અનોખા સંસ્કૃતિ અને સમાજજીવન, ભૌગોલિક વૈવિધ્ય અને વિકાસમાં યોગદાન આપનારા માનવીઓની કથા કહેતું આ પુસ્તક મૂળ કચ્છના વતનીઓએ અચૂક વસાવવા જેવું છે. ઐતિહાસિક તસ્વીરો ધરાવતા આ પુસ્તકનું સર્જન ઊંડા અભ્યાસ અને સંશોધન બાદ થયું છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service