You are here: Home > History, Culture, Politics & Public Administration > History of Gujarat > Girnar Mahoday
Author : Jeet Jobanputra (Dr)
લેખક : જીત જોબનપુત્રા (ડૉ.)
360.00
400.00 10%
પ્રાચીન પર્વતરાજ ગિરનારના પ્રખર અભ્યાસી અને પ્રવાસી ડો. જીત જોબનપુત્રાનું ‘ગિરનારના ગૂઢ રહસ્યો’ નામે પુસ્તક અત્યંત લોકપ્રિય નીવડ્યું હતું. પ્રસ્તુત પુસ્તકમાં ગિરનારનો ઈતિહાસ, સંસ્કૃતિ, માનવજીવન, ભૌગોલિક પરિચય, સંતો અને તેમની પરંપરાઓ, દેવસ્થાનો વગેરેની રસપ્રદ માહિતી આપવામાં આવી છે. ગિરનાર પર ગુજરાતીમાં લખાયેલા પુસ્તકોમાં જુદી જ ભાત ઉપસાવતું બહુમૂલ્ય પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service