You are here:  Home  >   Edited Works   >   Avismaraniya Vol.7


  • Click image to zoom

અવિસ્મરણીય, પુ. ૭

લેખક : કુન્દનિકા કાપડિઆ

Avismaraniya Vol.7

Author : Kundanika Kapadia

 270.00    
 300.00   10% off

  Add to Cart

ABOUT BOOK


૧૯૬૨માં ''નવનીત (ગુજરાતી ડાયજેસ્ટ)''નો આરંભ થયો હતો જેનું સંપાદનકાર્ય શ્રી કુન્દનિકા કાપડિયા સંભાળતા. દેશવિદેશની અનેક ભાષાઓમાંથી ચૂંટેલી અને અપાર વિષયવૈવિધ્ય ધરાવતી સામગ્રી તેમાં પ્રગટ થતી. નવલિકા-નવલકથા, સત્યકથા, કાવ્યો, નિબંધો, જીવનચરિત્રો-આત્મકથાઓ, સાહસ, પ્રવાસ, પ્રકૃતિ, ઇતિહાસ, રાજકારણ, સંસ્કૃતિ, વિજ્ઞાન જેવાં વિવિધ વિષયો તેમાં આવરી લેવાતા અને દરેક અંકમાં કોઈ વિખ્યાત પુસ્તકનો સંક્ષેપ આપવામાં આવતો. ''નવનીત''ના કુલ ૨૨૮ અંકો બહાર પડેલા. તેમાંથી પણ કાળજીપૂર્વક ચૂંટેલી સામગ્રીની પુસ્તક-શ્રેણી એટલે ''અવિસ્મરણીય''. સમગ્ર શ્રેણીમાં ઘણું ખરું વિશ્વસાહિત્યના વિવિધ વિષયોનાં જાણીતાં પુસ્તકોના સંક્ષેપ આપવામાં આવ્યા છે. નામ મુજબ ખરેખર ''અવિસ્મરણીય'' કહી શકાય એવાં મૂલ્યવાન પુસ્તકોમાંનું એક.



DETAILS


Title

Avismaraniya Vol.7

Author

Kundanika Kapadia

Publication Year

2017

ISBN

9789351981473

Pages

274

Binding

Hardcover

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 299/-

Icon
Express Courier Service

You may also like

Book Image

Rojerojni Vachanyatra (Combined Edition of Vol. 1 to 3)

Mahendra Meghani (Editor)     250.00
BuyDetails

Rojerojni Vachanyatra (Combined Edition of Vol. 1 to 3)

225.00    250.00
Book Image

Gholi Gholi Pyala Bhariya

Zaverchand Meghani     550.00
BuyDetails

Gholi Gholi Pyala Bhariya

495.00    550.00
Book Image

Share it Zaverchand Meghani

Zaverchand Meghani     99.00
BuyDetails

Share it Zaverchand Meghani

89.00    99.00
Book Image

Share It Kajal Oza Vaidya

Kajal Oza Vaidya     99.00
BuyDetails

Share It Kajal Oza Vaidya

89.00    99.00
Book Image

Rang Kasumbal Gujarati

Sairam Dave     300.00
BuyDetails

Rang Kasumbal Gujarati

270.00    300.00
Book Image

Share It Suresh Dalal

Suresh Dalal     99.00
BuyDetails

Share It Suresh Dalal

89.00    99.00
Book Image

Dialogue Avasar

Dinesh Kamani (Editor)    
BuyDetails

Dialogue Avasar

100.00   
Book Image

Maru Satya

Ankit Trivedi (Editor)    
BuyDetails

Maru Satya

225.00