You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Short Stories   >   Social Stories and Love Stories   >   The Legend of Lakshmiprasad ~ Gujarati

  • The Legend of Lakshmiprasad ~ Gujarati

    Click image to zoom

The Legend of Lakshmiprasad ~ Gujarati

Author : Twinkle Khanna

ધ લિજેન્ડ ઓફ લક્ષ્મીપ્રસાદ

લેખક : ટ્વિંકલ ખન્ના

 180.00    
 200.00   10%

  Add to Cart

About this Book: The Legend of Lakshmiprasad ~ Gujarati (ધ લિજેન્ડ ઓફ લક્ષ્મીપ્રસાદ)


નેશનલ બેસ્ટસેલર પુસ્તક મિસિસ ફનીબોન્સના લેખિકા ટ્વિંકલ ખન્નાનું આ પુસ્તક રોજબરોજના જીવનની મજાની, તીખી નજરવાળી અને માર્મિક વાર્તાઓ કહે છે. આ વાર્તાઓ વાચકને સમજાવે છે કે આપણાં કર્મોનો સરવાળો એટલે જ જિંદગી. જીવનની સાધારણ પળોમાં પણ મનોરંજક અને અર્થપૂર્ણ વાતો સમાયેલી હોય છે તેની પ્રતીતિ આ વાર્તાઓ વાચકને કરાવે છે. હલકીફૂલકી અને છતાં ઊંડાણ ધરાવતી સુંદર, માર્મિક વાર્તાઓનો સંગ્રહ.



Details


Title:The Legend of Lakshmiprasad ~ Gujarati

Translator: Ishan Bhavsar

Publication Year: 2019

ISBN:9788193484883

Pages:141

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Short Stories


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Ek Hato Raja

Ek Hato Raja

Madhu Rai - Madhu Ray     650.00
BuyDetails

Ek Hato Raja

585.00    650.00
Eni Maniti Rani

Eni Maniti Rani

Madhu Rai - Madhu Ray     525.00
BuyDetails

Eni Maniti Rani

472.00    525.00
Ismat Chugtaini Vartao

Ismat Chugtaini Vartao

Ismat Chughtai     240.00
BuyDetails

Ismat Chugtaini Vartao

216.00    240.00
Rahul Sanskrutyayani Shreshth Vartao

Rahul Sanskrutyayani Shreshth Vartao

Rahul Sankrityayan     225.00
BuyDetails

Rahul Sanskrutyayani Shreshth Vartao

202.00    225.00