You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Jano Jyare Koi Khotu Bole Chhe ~ Know When Someone Lies to You
લેખક : પ્રબલ ફ્રાન્ક
Author : Prabbal Frank
175.00
અત્યારના સ્પર્ધાત્મક યુગમાં વ્યવહાર અને વ્યવસાયમાં અસત્યનો ઉપયોગ ખુબ વધ્યો છે. અન્ય લોકોને ખોટું બોલતા ન અટકાવી શકાય પણ, અસત્ય પકડી પાડીને મૂર્ખ બનતા જરૂર બચી શકાય. અનેકવિધ સંશોધનો કરીને અસત્ય પકડી પડવાની આ શક્તિશાળી છતાં સમજવી અત્યંત સરળ એવી ટેકનિક્સ વિકસાવવામાં આવી છે. જીવનના વિવિધ ક્ષેત્રો અને વ્યવસાય માટે અતિઉપયોગી થાય એવું વ્યવહારુ પુસ્તક.
In Gujarat on orders over 299/-