You are here: Home > History, Culture, Politics & Public Administration > Indian History & Freedom Movement > 1857
Author : Bakul Bakshi
લેખક : બકુલ બક્ષી
135.00
150.00 10% off
ભારતની સ્વાતંત્ર્યગાથાની સર્વપ્રથમ ઐતિહાસિક ઘટના એટલે 1857નો વિપ્લવ. 10 મે, 1857ના દિવસે મેરઠમાં અંગ્રેજો સામે વિદ્રોહની શરૂઆત થઇ ત્યારથી એના અંત સુધીની ગાથા સરળ ભાષા અને ઐતિહાસિક તસ્વીરો સાથે પ્રસ્તુત કરવામાં આવી છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service