You are here: Home > Articles & Essays > 21Mi sadina 21 Padakar ~ 21 Lessons for the 21st Century
Author : Yuval Noah Harari
લેખક : યુવલ નોઆ હરારી
350.00
425.00 18%
યુવલ નોઆ હરારીના અગાઉના બે ઇન્ટરનેશનલ બેસ્ટસેલર પુસ્તકો ‘સેપિયન્સ’ અને ‘હોમો ડેયસ’ની શ્રેણીનું આ ત્રીજું પુસ્તક માનવજાત સામે વર્તમાન સમયના 21 સૌથી મોટા પડકારોની રોમાંચક સફરે લઇ જાય છે. ‘સેપિયન્સ’માં માનવજાતના ભૂતકાળની અને ‘હોમો ડેયસ’માં માનવજાતના ભવિષ્ય અંગેના વિચારો છે, જયારે પ્રસ્તુત પુસ્તક આપણા વર્તમાન એટલે કે 21મી સદીને કેન્દ્રમાં રાખીને લખાયેલું છે.
આ રસપ્રદ પુસ્તકનો રસાળ અનુવાદ રાજ ગોસ્વામીએ કર્યો છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service