You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > 3 Aasan Steps Ma Jivanne Jito
Author : Deep Trivedi
લેખક : દીપ ત્રિવેદી
269.00
299.00 10% off
શ્રી કૃષ્ણની કાલ્પનિક આત્મકથા ‘હું કૃષ્ણ છું’થી લોકપ્રિય થયેલા લેખક દીપ ત્રિવેદીનું મોટિવેશનલ પુસ્તક.
અત્યારે સમાજનો એક મોટો વર્ગ સમસ્યાઓથી ભરપૂર એવું તનાવગ્રસિત જીવન જીવી રહ્યા છે. સમસ્યાઓ ચાહે કોઈ પણ હોય – આર્થિક, સામાજિક કે અન્ય હોય, જીવનમાં અનેક ગૂંચવાડાઓ પેદા કરે છે. આ પુસ્તકમાં ૫૦થી વધુ આસાન એવી ડે-ટુ-ડે એપ્લિકેશન્સ આપેલી છે તે સમસ્યાઓના વમળમાંથી બહાર આવીને ખુશહાલ જીવન જીવવાનું માર્ગદર્શન વૈજ્ઞાનિક પદ્ધતિએ આપે છે.
પુસ્તકનાં વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service