You are here:  Home  >   Inspirational, Self Help & Reflective   >   Business, Success & Self Help   >   80 / 20 Principle ~ Gujarati

  • 80 / 20 Principle ~ Gujarati

    Click image to zoom

  • 80 / 20 Principle ~ Gujarati

    Click image to zoom

Book Title: 80 / 20 Principle ~ Gujarati

Author : Raj Goswami

પુસ્તકનું નામ: 80 / 20 પ્રિન્સિપલ

લેખક : રાજ ગોસ્વામી

 179.00    
 199.00   10%

  Add to Cart

About this Book: 80 / 20 Principle ~ Gujarati (80 / 20 પ્રિન્સિપલ)


80/20 Principle એ વ્યવસાય અને મેનેજમેન્ટનો એક મશહૂર થયેલો કોન્સેપ્ટ છે. સામાન્ય રીતે આપણા જીવન અને વ્યવસાયમાં 20% કામો એવા હોય છે કે જેમાંથી 80% સફળતા મળે છે. આ 20% કામો ક્યા છે એ જાણવું એ જ અસલી કરામત છે. જીવનમાં એવી કઈ 20% બાબતો છે જે આપણા 80% સુખનું કારણ છે અને એવા ક્યા 20% કારણો છે જે આપણી 80% સમસ્યાનું મૂળ છે એ શોધી શકીએ તો બેડોપાર સમજવો. આ સોનેરી સિદ્ધાંતનો પરિચય રાજ ગોસ્વામીએ એમની ચિરપરિચિત એવી રસાળ શૈલીમાં કરાવ્યો છે.

પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.



Details


Title:80 / 20 Principle ~ Gujarati

Publication Year: 2023

ISBN:9789395556026

Pages:134

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

The Art of spending Money ~ Gujarati

The Art of spending Money ~ Gujarati

Morgan Housel     350.00
BuyDetails

The Art of spending Money ~ Gujarati

301.00    350.00
Dopamine Detox ~ Gujarati

Dopamine Detox ~ Gujarati

Thibaut Meurisse     245.00
BuyDetails

Dopamine Detox ~ Gujarati

220.00    245.00
The Law of Attarction ~ Gujarati

The Law of Attarction ~ Gujarati

Mitesh Khatri - Indu Khatri     299.00
BuyDetails

The Law of Attarction ~ Gujarati

269.00    299.00
Quick Tips on Healthy Living

Quick Tips on Healthy Living

Yashvi Yugdarshi     70.00
BuyDetails

Quick Tips on Healthy Living

63.00    70.00