Author : Vanlata Mehta
લેખક : વનલતા મહેતા
150.00
પ્રાથમિક-માધ્યમિક શાળાનાં બાળકોને અભિનય અને નાટકની પદ્ધતિસરની તાલીમ આપવા માટે શિક્ષકોને મદદરૂપ થાય તેવું પુસ્તક, ખ્યાતનામ બાળનાટકવિદ્દ વનલતા મહેતાની કલમે. લેખિકાના નાટ્યજીવનનાં કેટલાંક પ્રસંગોનો સમાવેશ પણ પુસ્તકમાં થયો છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service