You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Business Entrepreneurs > Adhunik Amadavadna Pita Ranchhodlal Chhotalal
Author : Makrand Mehta
લેખક : મકરંદ મહેતા
112.00
125.00 10% off
ગુજરાતનું હૃદય એટલે અમદાવાદ. આજે જો અમદાવાદ પ્રગતિશીલ અને વ્યવહારલક્ષી ઔદ્યોગિક નગર તરીકે પંકાયું હોય તો તેના પાયામાં કાર્યકુશળ વેપારીઓ, ઉદ્યોગપતિઓ, મજૂરો, કારીગરો, સામાજિક કાર્યકરો અને બૌદ્ધિકો છે. અમદાવાદને આધુનિક, પ્રગતિશીલ નગર બનાવાનારોમાં અગ્રેસર નામ એટલે રણછોડલાલ છોટાલાલ (1823-1898). અત્યંત મેધાવી એવા ઉદ્યોગપતિ અને સમાજસુધારક રણછોડલાલે અમદાવાદમાં સૌ પ્રથમ આધુનિક ઉદ્યોગોનો પાયો નાખ્યો હતો. એ જમાનામાં જૂનવાણી લોકોના વિરોધ સામે ઝઝૂમીને પણ એમને અમદાવાદનું આધુનિક દિશામાં ઘડતર કર્યું હતું. આ મહામાનવની આ સંઘર્ષમય જીવનગાથામાં મૂળ અમદાવાદના વતનીઓ અને ઇતિહાસરસિકોને ચોક્કસ રસ પડશે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service