You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Thriller, Mystery & Horror Stories > Alaukik Desh videshni Rahasyamay Kathao
Author : Salil Patel
લેખક : સલિલ પટેલ
211.00
235.00 10% off
વિશ્વમાં એવી કેટલીય રહસ્યમય ઘટનાઓ બનતી રહે છે, જેનો જવાબ વિજ્ઞાન શોધી શક્યું નથી. આવા અનેક રહસ્યો હજુ સુધી વણઉકેલાયેલા છે. દુનિયાના જુદા જુદા ખૂણે બનેલી આવી દિલધડક ઘટનાઓને આગવા અંદાજમાં ઢાળીને પારલૌકિક દુનિયાની સફર આ પુસ્તકમાં કરાવવામાં આવી છે. પુનર્જન્મ, પૂર્વજન્મ, સ્વપ્નમાં આવતી ઘટનાઓ, પારલૌકિક ઘટનાઓ વગેરેની આવી કુલ 73 ઘટનાઓ / કલ્પનાકથાઓ આ પુસ્તકમાં છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service