You are here:  Home  >   Articles & Essays   >   Amara Vrudhdhashramona Kadava Anubhavo

  • Amara Vrudhdhashramona Kadava Anubhavo

    Click image to zoom

Amara Vrudhdhashramona Kadava Anubhavo

Author : Swami Sachchidanand

અમારા વ્રુધ્દ્ધાશ્રમોના કડવા અનુભવો

લેખક : સ્વામી સચ્ચિદાનંદ

 81.00    
 90.00   10%

  Add to Cart

About this Book: Amara Vrudhdhashramona Kadava Anubhavo (અમારા વ્રુધ્દ્ધાશ્રમોના કડવા અનુભવો )


સ્વામી સચ્ચિદાનંદજીની સંસ્થા દંતાલી, કોબા અને ઊંઝામાં ત્રણ વૃદ્ધાશ્રમો ચલાવે છે. વૃદ્ધાશ્રમોની એક જુદી જ દુનિયા છે. વૃધ્દ્ધાશ્રમમાં રહેનાર પ્રત્યેક વ્યક્તિ કોઈને કોઈ લાચારીવશ જ ત્યાં રહે છે. પ્રસ્તુત પુસ્તકમાં સ્વામીજીએ વૃદ્ધાશ્રમોની દુનિયાની કડવી વાસ્તવિકતા વર્ણવી છે. આળા હૈયાંના લાચાર વૃદ્ધો હંમેશા માનસિક રીતે સ્વસ્થ નથી રહી શકતા. એમની સેવા કરવી એ એક ચેલેન્જ છે. સેવા કરનાર સંસ્થાઓને ક્યારેક કેવાં કડવા અનુભવોમાંથી પસાર થવું પડતું હોય છે એની વાસ્તવિકતાનું નિરૂપણ કરવામાં કરવામાં આવ્યું છે.



Details


Title:Amara Vrudhdhashramona Kadava Anubhavo

Publication Year: 2021

ISBN:9789351754855

Pages:104

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Vividh Gujarat

Vividh Gujarat

Chandrakant Bakshi     275.00
BuyDetails

Vividh Gujarat

247.00    275.00
Dosti Prem Dushmani Ane Dosti

Dosti Prem Dushmani Ane Dosti

Chandrakant Bakshi     450.00
BuyDetails

Dosti Prem Dushmani Ane Dosti

405.00    450.00
ABC Thi Generation Z

ABC Thi Generation Z

Chandrakant Bakshi     400.00
BuyDetails

ABC Thi Generation Z

360.00    400.00
Speed Breaker

Speed Breaker

Chandrakant Bakshi     400.00
BuyDetails

Speed Breaker

360.00    400.00