You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Anand Laher : Ichchho E Melavo
વિખ્યાત અધ્યાત્મગુરુ સદ્દગુરુના જીવનપ્રેરક ચિંતનાત્મક લેખો, અત્યંત સરળ શૈલીમાં ઉદાહરણો સાથે. સદ્દગુરુ માત્ર અધ્યાત્મની જ ચર્ચા નથી કરતા, પણ જીવનની દરેક પરિસ્થિતિ વિષે એવો અભિપ્રાય આપે છે કે જે આપણી અંદર સ્પષ્ટતા લાવે છે, આપણી જીવનનૌકાને પરેશાનીઓના વમળમાંથી બહાર લાવે છે. તેઓ સદીઓથી માત્ર વિવિધ ધર્મો, ગ્રંથો કે સંતોએ કહેલી જ વાતો દોહરાવતા નથી, તેમની વાતોમાં જ્ઞાન અને અનુભવના ઊંડાણ સાથે આધુનિકતા અને વિજ્ઞાનનો પણ સમન્વય હોય છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service