You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Anger Management ~ Anger : Managing the Volcano Within
Author : Edited Work
લેખક : સંપાદિત કૃતિ
63.00
70.00 10%
ક્રોધ માણસના જીવનમાં સારું એવું નુકસાન નોતરે છે. ક્રોધ પર કાબૂ ન હોય તો જીવનભર કેળવેલા સંબંધો ક્ષણોમાં રાખ થઇ જાય અને જિંદગીભર કમાયેલી પ્રતિષ્ઠા પણ ધૂળધાણી થઇ શકે. આખી જીંદગી અફસોસ રહી જાય એવાં કાર્ય પણ ક્રોધની અસર નીચે થઇ જાય છે.
ક્રોધને હરાવવાની કળા આ પુસ્તકમાં વૈજ્ઞાનિક ઢબે શીખવવામાં આવી છે. માત્ર પોતાનો ગુસ્સો જ નહિ પણ સમી વ્યક્તિનો ગુસ્સો કેમ શાંત પડવો એની ટેકનિક્સ સમજાવવામાં આવી છે. બાળકો, તરુણો અને યુવાનોમાં આ એન્ગર મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ પણ સમજાવ્યું છે. વિવિધ સંજોગોમાં વિવિધ પ્રકારના લોકોને શું પ્રતિક્રિયા આપવી તે શીખવવામાં આવ્યું છે.
જીવનમાં વ્યવહારિક રીતે ઉપયોગી થાય એવું પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service