You are here:  Home  >   Religion, Spirituality & Philosophy   >   Occult & Spiritual Encounters   >   Anubhuti Vishva

  • Anubhuti Vishva

    Click image to zoom

  • no image

    Click image to zoom

Book Title: Anubhuti Vishva

Author : Ila Arab Mehta (Editor)

પુસ્તકનું નામ: અનુભૂતિવિશ્વ

લેખક : ઈલા આરબ મહેતા (સંપાદક)

 269.00    
 299.00   10%

  Add to Cart

About this Book: Anubhuti Vishva (અનુભૂતિવિશ્વ)


નાનપણથી જ ઈશ્વરસંબંધી વિચારો, માન્યતાઓ, કલ્પનાઓ આપણા મનમાં આકાર લેતા હોય છે. જીવનમાં એવી ઘટનાઓ બનતી હોય છે જે પરમતત્વની ઝાંખી, ઈશ્વરની અનુભૂતિ કરાવે છે. ક્યારેક જે ધાર્યું હોય એવું જ બને તો ક્યારેક જે ન ધાર્યું હોય એવું જ બને. તો ઘણાં લોકોને ચમત્કારિક ઘટનાઓના સાક્ષી બનવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે. સાહિત્યજગત અને સમાજના સન્માનનીય મહાનુભાવોએ તેમને થયેલા, અકળ તત્વની ઝાંખી કરાવતા સત્યઘટનાત્મક અનુભવો આ પુસ્તકમાં આલેખ્યા છે. કુલ 56 જેટલા આધ્યાત્મિક, ઈશ્વરીય અનુભવોનું આ મૂલ્યવાન પુસ્તક વાચકને એક અનોખા ભાવવિશ્વની સફર કરાવે છે.



Details


Title:Anubhuti Vishva

Publication Year: 2023

Publication : R R Sheth & Co Pvt Ltd

First Edition : 2020

ISBN:9789390298181

Pages:258

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Yantram Mahavidya

Yantram Mahavidya

Shri Santosh Guru     700.00
BuyDetails

Yantram Mahavidya

630.00    700.00
Agochar Vishvani Romanchak Yatra

Agochar Vishvani Romanchak Yatra

Jayesh Raval     175.00
BuyDetails

Agochar Vishvani Romanchak Yatra

157.00    175.00
Namah Aghoreshvar

Namah Aghoreshvar

Parakh Bhatt     399.00
BuyDetails

Namah Aghoreshvar

359.00    399.00
Girnarna Goodh Rahasyo

Girnarna Goodh Rahasyo

Jeet Jobanputra (Dr)     275.00
BuyDetails

Girnarna Goodh Rahasyo

247.00    275.00