You are here: Home > Science, Technology & Computer > Science & Technology > Avakash Kshetre Bharat : Mahatvani Siddhio
Author : Parantap Pathak (Dr)
લેખક : પરંતપ પાઠક (ડો)
200.00
આ પુસ્તકના લેખક ડો. પરંતપ પાઠકે, ડો. વિક્રમ સારાભાઈના માર્ગદર્શન નીચે 'બ્રહ્માંડ કિરણો' વિષય પર સંશોધન કરીને પી.એચ.ડી.ની ડીગ્રી મેળવી હતી. તેમણે ઇસરોમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે ૨૩ વરસ સેવા આપી છે. ભારતના અવકાશ કાર્યક્રમની શરૂઆત ૧૯૬૩માં થઇ હતી. તેનો ઈતિહાસ તથા ભારતીય ઉપગ્રહો, રોકેટ વગેરેની તલસ્પર્શી માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service