You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Beramji Bavana Bavis Guruo
Author : B N Dastoor
લેખક : બી એન દસ્તૂર
67.00
75.00 10% off
શાળા અને કોલેજનાં ભણતરમાંનું ઘણુંખરું માર્કશીટોમાં અટવાઈ જતું હોય છે અને એમનું બહુ ઓછું ભણતર પછીના જીવનમાં ઉપયોગી થતું હોય છે. જિંદગી જીવવાની સાચી જડીબુટ્ટી મળે છે, જીવન પર ઘેરી અસર કરનાર ‘ગુરુઓ’ પાસે. મેનેજમેન્ટ ગુરુ બી. એન. દસ્તૂર આ પુસ્તકમાં એમને મળેલા આવા બાવીસ ગુરુઓ અને એમની પાસેથી શીખવા મળેલા જીવનનું મેનેજમેન્ટ કરવાના પાઠોની રસપ્રદ વાતો કરે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service