You are here: Home > Inspirational, Self Help & Reflective > Stock Market & Investment > Bharatna Warren Buffet Rakesh Zunzunwala
Author : Mahesh Dutt Sharma
લેખક : મહેશ દત્ત શર્મા
157.00
175.00 10% off
ભારતના વોરેન બફેટ અને શેરબજારના રાજા રાકેશ ઝુનઝુનવાલાએ માત્ર રૂ. 5000/-ની મૂડી સાથે રોકાણ કરવાનું શરૂ કર્યું હતું અને એમાંથી હજારો કરોડોનું સામ્રાજ્ય એમણે ઊભું કર્યું. એમની સફળતાની ગાથા વર્ણવતા આ પુસ્તકમાં શેરબજારમાં રોકાણ કરવા માટેના મંત્રો, એમની બહુમૂલ્ય ટિપ્સ સાથે એમનો ઇન્ટરવ્યૂ પણ છે, જેમાં એમની શેરબજારની સફર અંગેની દિલચશ્પ વાતો છે.
પુસ્તકનાં વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ''બેક ઇમેજ'' zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service