You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Born to Win ~ Gujarati
Author : Zig Ziglar
લેખક : ઝિગ ઝિગલર
198.00
220.00 10% off
જગતના ટોચના મોટિવેશનલ લીડરમાં જેમની ગણના થાય છે તે મહાન ઝિગ ઝિગ્લરનાં આ વિશ્વપ્રસિદ્ધ પુસ્તકનું સ્થાન ઓલટાઈમ ગ્રેટ મોટિવેશનલ પુસ્તકોમાં આગળ પડતું છે. સુખી જીવનનો સાર શું છે ? ~ એવું જીવન કે જે ચિંતાથી મુક્ત અને પ્રેમથી ભરપૂર હોય, નાણાંકીય સલામતી અને સ્વતંત્રતા હોય, શરીર નિરોગી અને તંદુરસ્ત હોય, અને સૌથી અગત્યનું કે મન આધ્યાત્મિક દ્રષ્ટિએ ઉન્નત હોય, ખરા અર્થમાં મનની શાંતિ પ્રાપ્ત થઇ હોય. આ બધું જ પ્રાપ્ત કરવા માટેની ચાવીઓ આ પુસ્તકમાં છે અને કરોડો લોકો તેને અનુસરતા આવ્યા છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service