You are here: Home > Inspirational, Self Help & Reflective > Chanakya > Chanakyana 100 Shreshth Sutro ~ Chanakyas 100 Best Sutras
Author : Radhakrishnan Pillai
લેખક : રાધા ક્રિષ્નન પિલ્લઈ
315.00
350.00 10%
આ પુસ્તકના લેખક રાધાક્રિશ્નન પિલ્લઇએ ચાણક્ય અંગે ઊંડું સંશોધન કર્યું છે અને તેઓ ચાણક્ય પરના અધિકૃત નિષ્ણાત તરીકે ભારતભરમાં જાણીતા છે. ચાણક્યના લગભગ 6000 જેટલા મૂળ સૂત્રોમાંથી સૌથી શક્તિશાળી એવા 100 ચુનંદા સૂત્રો તારવીને એમણે આ પુસ્તકમાં વ્યવહારિક અને સરળ રીતે પ્રસ્તુત કર્યા છે. પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service