You are here:  Home  >   Inspirational, Self Help & Reflective   >   Chanakya   >   Money Mind

  • Money Mind

    Click image to zoom

  • no image

    Click image to zoom

Money Mind

Author : Radhakrishnan Pillai

મની માઈન્ડ

લેખક : રાધા ક્રિષ્નન પિલ્લઈ

 112.00    
 125.00   10%

  Add to Cart

About this Book


ચાણક્ય - એક એવા ભારતીય યુગપુરુષ જેમણે ૨૩૦૦ વર્ષ પહેલાં રજૂ કરેલું સમાજ, ધર્મ, રાજનીતિ અને કર્મનું અમૂલ્ય જ્ઞાન આજે પણ એટલું જ વ્યવહારિક, ઉપયોગી અને અકસીર છે. તમે સ્વીકારો કે ન સ્વીકારો, સદીઓથી આપણા સમાજમાં ધનવાન લોકોનું કંઈક અલગ જ મહત્ત્વ રહ્યું છે. પૂરા સમાજમાં ધનિક વર્ગ વધુને વધુ માન, આદર અને સન્માન પામતો રહ્યો છે. દુનિયાનાં મોટાભાગના દેશોએ ધર્મક્ષેત્રે, સમાજક્ષેત્રે, સરકાર ક્ષેત્રે અને અન્ય વ્યવસ્થાઓમાં ધનવાનોના આધિપત્યને સ્વીકાર્યું છે. ધનવાન લોકો જ સંસારના દરેક સુખને પામી શકે છે અને પોતાની ઈચ્છા મુજબ જીવી શકે છે. તો શું ધનવાન બનવું ખરેખર અઘરું છે કે પછી એકદમ અશક્ય છે? ના. સહેજ પણ નહીં! ધનવાન બનવું એકદમ સરળ છે. શક્ય છે! યાદ રાખો….. તમે પણ ધનવાન થઈ શકો છો. માત્ર જરૂર છે સાચી Method અને Midas Touchની જે તમને આ પુસ્તકમાંથી જ મળશે! આચાર્ય ચાણક્યએ કૌટિલ્યના નામે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની રચના કરી હતી. અર્થશાસ્ત્રની એ પાયાની Method સદીઓ બાદ આજે પણ એટલી જ ઉપયોગી છે. તમને ધનવાન બનાવી શકે તેવી ટૅક્નિકને સરળ અને મોર્ડન રીતે અહીં રજૂ કરવામાં આવી છે. આ પુસ્તકના Midas Touchથી તમને ધનવાન બનતાં કોઈ રોકી નહીં શકે. હવે, તમે પણ બનો ધનવાન, ચાણક્યની એ જ શાશ્વત નીતિઓથી…



Details


Book Title:Money Mind

Publication Year: 2020

Publication : R R Sheth & Co Pvt Ltd

First Edition :

ISBN:9789389858198

Pages:120

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Chanakya


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Chanakya Niti

Chanakya Niti

Radhakrishnan Pillai     299.00
BuyDetails

Chanakya Niti

269.00    299.00
Chanakya Ane Management

Chanakya Ane Management

Mansukhlal Savalia     360.00
BuyDetails

Chanakya Ane Management

324.00    360.00
Shu Kahe Chhe Chanakya ~ Thus Spoke Chanakya

Shu Kahe Chhe Chanakya ~ Thus Spoke Chanakya

Radhakrishnan Pillai     350.00
BuyDetails

Shu Kahe Chhe Chanakya ~ Thus Spoke Chanakya

315.00    350.00
Chanakya Mind

Chanakya Mind

Radhakrishnan Pillai     175.00
BuyDetails

Chanakya Mind

157.00    175.00