You are here: Home > Articles & Essays > Columbus Ane Vasco Da Gama Bharatma Kem Na Pakya ?
Author : Swami Sachchidanand
લેખક : સ્વામી સચ્ચિદાનંદ
72.00
80.00 10% off
જે પ્રજા આત્મસંતોષી બની જાય અને આધ્યાત્મિક ઉન્નતિને જીવનનું મુખ્ય લક્ષ્ય બનાવે તે નબળી બની જાય છે અને પ્રગતિ તથા આત્મરક્ષણ કરી શકતી નથી. જે પ્રજા પુરુષાર્થ કરીને જીવન સમૃદ્ધ બનાવવામાં માને છે, સાહસપ્રિય છે, વૈજ્ઞાનિક અભિગમ ધરાવે છે તે પ્રગતિ કરે છે અને વિશ્વ પર રાજ કરે છે. -- આવું, ઐતિહાસિક તથ્યો અને ઐતિહાસિક પાત્રોનાં ઉદાહરણો દ્વારા લેખક પ્રસ્થાપિત કરે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service