You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Folk-Stories, Stories on Rural Life & True Accounts > Devchakali
Author : Prabhudas Patel
લેખક : પ્રભુદાસ પટેલ
180.00
ડુંગરાળ, આદિવાસી પરિવેશ અને બોલીની 13 સામાજિક વાર્તાઓ. સમય બદલાયો છે અને ડુંગરાળ, અંતરિયાળ મલકોને પણ વિકાસની હવા લાગી છે. લોકો બદલાઈ રહ્યા છે, એમની જીવનશૈલી પણ બદલાઈ રહી છે. આ પરિવર્તન સાથે કુદરત, સંબંધો, સંસ્કારો અને પરંપરાઓનો પણ કચ્ચરઘાણ નીકળી રહ્યો છે ~ મોટા ભાગની વાર્તાઓ આ વિષય પર કેન્દ્રિત છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service