You are here:  Home  >   Religion, Spirituality & Philosophy   >   Hindu Scriptures & Philosophy   >   Dhananjay

  • Dhananjay

    Click image to zoom

Dhananjay

Author : Bhandev

ધનંજય

લેખક : ભાણદેવ

 337.00    
 375.00   10%

  Add to Cart

About this Book: Dhananjay (ધનંજય)


ભારતવર્ષની મહાન ગાથા મહાભારત, જેનું દરેક પાત્ર સમગ્ર કથામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પરંતુ પાંચ પાંડવોમાં ત્રીજા એવા અર્જુનનું પાત્ર તેના વ્યક્તિત્વ, તેજસ્વિતા અને સર્વગુણ સંપન્નતાના કારણે મહાભારતનું કેન્દ્રીય પાત્ર બની રહે છે. ઇન્દ્રના આવાહનથી માતા કુંતીની કૂખે અવતરેલો અર્જુન પોતાની એકાગ્રતા, બુદ્ધિચાતુર્ય અને વિદ્યાપરાયણતાને લઈને ગુરુ દ્રોણાચાર્યનો પ્રિય શિષ્ય બને છે. અર્જુનના જ મત્સ્યવેધને કારણે દ્રૌપદી પાંડવોને વરે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં માનસિક રીતે હારી ગયેલા અર્જુનને સંબોધીને જ તો શ્રીકૃષ્ણના મુખે ગીતા કહેવાઈ છે.

મહાન વીર અર્જુનની જીવનયાત્રાને આલેખવાના પ્રયાસરૂપે શ્રીભાણદેવજી દ્વારા લખાયેલું આ પુસ્તક અર્જુનના પ્રાગટ્યથી લઈને તેના લીલાસંવરણ સુધીની સમગ્ર વાતોને આવરી લે છે. નર અને નારાયણના સંયુક્ત અવતારરૂપે અર્જુન અને શ્રીકૃષ્ણની મૈત્રીનું ભાવપૂર્ણ નિરૂપણ જોવા મળે છે.

સૂર્ય અને ચંદ્રવંશના પ્રાગટ્યની સમજૂતી સાથે શરૂ થતું આ પુસ્તક પ્રાચીન ભારતની અનેક પરંપરાઓ, વિચારધારાઓ અને સંસ્કૃતિનો પરિચય કરાવી વાચક સમક્ષ એ મહાન યુગને જીવંત કરી મૂકે છે. મહાન વીર અર્જુનની જીવનકથા આલેખવાના પ્રયાસરૂપે લખાયેલું આ પુસ્તક વાચકને મહાભારતના રસપાનની પણ અનુભૂતિ કરાવશે.



Details


Title:Dhananjay

Author: Bhandev

Publication Year: 2026

ISBN:0000

Pages:208

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Kabir Upnishad

Kabir Upnishad

Haresh Dholakia     185.00
BuyDetails

Kabir Upnishad

166.00    185.00
Hindutva Ek Agavi Vichardhara

Hindutva Ek Agavi Vichardhara

K K Shastri     175.00
BuyDetails

Hindutva Ek Agavi Vichardhara

157.00    175.00
Shiv Aapana Role Model

Shiv Aapana Role Model

Sanjay S Bhatt     199.00
BuyDetails

Shiv Aapana Role Model

179.00    199.00
Sati Savitri

Sati Savitri

Devdutt Pattanaik     399.00
BuyDetails

Sati Savitri

359.00    399.00