You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Social Stories and Love Stories > Digitally Yours
Author : Ankit Desai
લેખક : અંકિત દેસાઈ
72.00
80.00 10% off
નવી પેઢીના યુવા લેખક અંકિત દેસાઈની આ લઘુનવલ એક આધુનિક પ્રેમકહાની છે. વાર્તામાં માત્ર બે જ પાત્રો છે. બંને યુવાન હૈયાં એકબીજા સાથે whatsapp ના માધ્યમથી લાંબુ chating કરે છે, કહો કે ડીજીટલ પત્રો જ એકબીજાને લખે છે, દિલ ફાડીને એકબીજા વિશે, જીવન વિશે વાતો કરે છે. નવી પેઢીના આ પ્રેમીઓના વિચારો, તેમના સંવાદો, જીવન પ્રત્યેનો અભિગમ – બધું જ આધુનિક છે. સંવેદનાથી છલકાતી અને નવતર શૈલીની આ વાર્તા સ્વાભાવિક રીતે જ યુવા પેઢીને પ્રિય થઇ પડે તેવી છે. અગાઉ, khabarchhe.com પર હપ્તાવાર પ્રસિદ્ધ થયેલી આ કથા ઘણી લોકપ્રિય બની હતી. લેખકના અગાઉનાં પુસ્તક ‘ટ્રેન ટેલ્સ’મા પણ ટ્રેનની મુસાફરી પર કેન્દ્રિત વિશિષ્ટ તાજગીસભર વાર્તાઓ હતી અને તે પુસ્તકને પણ બહોળી પ્રસંશા મળી હતી.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service