You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Historical ~ Political Biographies & Memoirs > Ek Hato Bhupat
Author : Jitubhai Dhadhal
લેખક : જિતુભાઈ ધાધલ
600.00
આઝાદી પછીના કાળમાં ભૂપત - બહારવટિયો કે ડાકુ - અને તેના સાથીદારોની ટોળકીએ તત્કાલીન સૌરાષ્ટ્ર સરકાર સામે રણે ચડીને હાહાકાર ફેલાવ્યો હતો. આ ઐતિહાસિક અને રસપ્રદ ''ભૂપત કથા''માં ઠેર ઠેર દુર્લભ તસ્વીરો સામેલ છે. ભારે જહેમતપૂર્વક, સંશોધન કરીને સંખ્યાબંધ સંદર્ભો સાથે તૈયાર કરવામાં આવેલો ગ્રંથ.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service