You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Short Stories   >   Social Stories and Love Stories   >   Eni Maniti Rani

  • Eni Maniti Rani

    Click image to zoom

Eni Maniti Rani

Author : Madhu Rai - Madhu Ray

એની માનીતી રાણી

લેખક : મધુ રાય

 472.00    
 525.00   10%

  Add to Cart

About this Book: Eni Maniti Rani (એની માનીતી રાણી)


આધુનિકતાના વળાંક પર આવીને ઊભી રહેલી ગુજરાતી વાર્તાઓને પોતાની રચનાત્મક અને તોફાની શૈલી દ્વારા નવાં રૂપરંગે મઢનાર વાર્તાકાર મધુ રાયની વાર્તાઓએ ગુજરાતી વાચકોને ઘેલું લગાડ્યું. સમાજની જ વચ્ચેથી ચૂંટેલાં અવનવાં પાત્રોને ક્યારેક નવા ભાવોનો અંચળો પહેરાવી તો ક્યારેક તેમના ચહેરા પરથી છળનું મહોરું ઉતારી મધુ રાયે પોતાની વાર્તાઓમાં સમાજનું પ્રતિબિંબ રચ્યું છે.

આ વાર્તાઓની ભાષા જાણે કાન માટે નાદોત્સવ બની જતી હોય તેમ વાચકોના ચિત્તને રસતરબોળ કરી મૂકે છે.વાર્તા કહેવાની પ્રયોગાત્મક શૈલી અને સૂક્ષ્મ તાંતણાઓમાં બાંધેલું કથાવસ્તુ અદ્ભુત મનોરંજન તો પીરસે જ છે, સાથે સાથે વાર્તા કહેવાના પારંપરિક પ્રવાહથી અલગ નવો ચીલો પણ ચાતરે છે, જેના કારણે વાર્તાઓ વધુ રોમાંચક અને ચોટદાર બને છે. એમણે સર્જેલા અમર પાત્રો અને કથાઓના રંગે જૂની પેઢી તો રંગાયેલી જ હતી, પરંતુ નવી પેઢી માટે પણ આ સર્જનો એટલાં જ પ્રસ્તુત અને આસ્વાદ્ય છે. મધુ રાયની વાર્તાઓએ ગુજરાતી સાહિત્યને વિશ્વફલક પર પ્રસ્તુત કર્યું એમ કહેવામાં અતિશયોક્તિ નથી.

અસંખ્ય ગુજરાતી વાચકોના લોકપ્રિય સર્જક મધુ રાયની તમામ વાર્તાઓ હવે એકસાથે માણવાનો અવસર એટલે તેમના બે ભાગમાં પ્રસ્તુત થતા વાર્તાસંગ્રહો– ‘એક હતો રાજા’ અને ‘એની માનીતી રાણી’.

ગુજરાતી ભાષા અને વાર્તાઓને ચાહનાર વાચકો માટે આ એક કલેક્ટર્સ એડિશન બની રહેશે.



Details


Title:Eni Maniti Rani

Publication Year: 2026

ISBN:0000

Pages:304

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Short Stories


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Katha Hindustani

Katha Hindustani

Various Authors     399.00
BuyDetails

Katha Hindustani

359.00    399.00
Thali Vatu !

Thali Vatu !

Mitul Thakar     270.00
BuyDetails

Thali Vatu !

216.00    270.00
Vimukta

Vimukta

Volga     125.00
BuyDetails

Vimukta

112.00    125.00
The Black Mask

The Black Mask

E W Hornung     250.00
BuyDetails

The Black Mask

225.00    250.00