You are here: Home > Music, Cinema & Art > Cinema > Film India Vol. 1 - 2 Set
Author : Ashok Dave
લેખક : અશોક દવે
1600.00
લેખકે માણેલી ૨૫૭ જેટલી અવિસ્મરણીય જૂની હિન્દી ફિલ્મોનો રસાસ્વાદ અને રસપ્રદ સ્મરણો, હળવીફુલ શૈલીમાં. દરેક ફિલ્મની સાલ, નિર્માતા-દિગ્દર્શક, ગીત-સંગીતકાર, કલાકારો અને ગીતોની યાદી સાથે આપવામાં આવી છે. ઉપરાંત, ફિલ્મનિર્માણની પ્રક્રિયા અને અમદાવાદનાં જૂના સિનેમાઘરોનાં સંસ્મરણોનો સમાવેશ થયો છે. હિન્દી સિનેમા અને સંગીત પ્રત્યેનો લેખકનો પ્રેમ અને ઊંડી જાણકારી લખાણોમાં નીતરે છે. જૂની હિન્દી ફિલ્મોની ચાહક એવી એક આખી પેઢીને રસતરબોળ કરે તેવા દળદાર ગ્રંથોનો સંપુટ.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service