You are here: Home > Music, Cinema & Art > Cinema > Filmakash (Hardcover)
Author : Rajnikumar Pandya
લેખક : રજનીકુમાર પંડ્યા
540.00
600.00 10% off
હિંદી ફિલ્મઉદ્યોગના પહેલાં દાયકાની ફિલ્મોનો આટલો ઝીણવટભર્યો અને વર્ણનાત્મક ઈતિહાસ ધરાવતું આ પહેલું ગુજરાતી પુસ્તક હશે. સમર્થ સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાએ બોલપટના પ્રથમ દાયકાના ઇતિહાસનું સળંગસૂત્રી આલેખન અત્યંત રોચક ઢબે, તેનાં મહત્વનાં મુકામો સાથે કર્યું છે. હિંદી સિનેમાઉદ્યોગની જે તોતિંગ ઈમારત આજે ઉભી છે, એનો પાયો શી રીતે તૈયાર થયો એનો અંદાજ અહીં મળે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service