You are here: Home > Health & Fitness > Diseases & Cure > Gas Ane Acidity Ni 201 Life Saving Tips
Author : Bimal Chhajer (Dr)
લેખક : બિમલ છાજેર (ડો)
180.00
200.00 10% off
ગેસ અને એસિડિટીની સમસ્યાથી સમાજનો મોટો વર્ગ પીડાય છે. તણાવથી ભરપૂર જીવન અને અયોગ્ય આહાર તેમ જ અનિયંત્રિત જીવનશૈલી એનાં મુખ્ય કારણો છે. ખ્યાતનામ ડોક્ટરે લખેલા આ પુસ્તકમાં આપણા પાચનઅંગો કેવી રીતે કામ કરે છે અને કઈ રીતે આ સમસ્યા ઉત્પન્ન થાય છે એની વૈજ્ઞાનિક સમજ આપી છે. જઠરનો સોજો, કબજિયાત, મસા, આંતરડાનો સોજો વગેરે પાચનતંત્રને લગતી તમામ સમસ્યાઓ પણ આવરી લેવાઈ છે. આ તમામ માટે ઘરે થઇ શકે એવા ઈલાજો, જીવનશૈલી અને આહારના પરિવર્તન, દવાઓની અંગેની સમજ વિસ્તૃતપણે આપવામાં આવી છે. ઘરમાં હોય તો હંમેશા ઉપયોગી થાય એવું માર્ગદર્શક પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service