You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Get Set Go ~ Gujarati
Author : A G Krishnamurthy
લેખક : એ જી કૃષ્ણમૂર્તિ
203.00
225.00 10% off
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની મોભાદાર નોકરી છોડીને વિજ્ઞાપન ક્ષેત્રની સુવિખ્યાત કંપની ‘મુદ્રા કોમ્યુનિકેશન’ની સ્થાપના કરનારા ઉદ્યોગસાહસિક એ. જી. કૃષ્ણમૂર્તિની પ્રેરણાદાયી આત્મકથા. આ પુસ્તક સમાજના છેવાડાના પરિવારમાં જન્મેલા એક માનવીની પરીકથા જેવી જીવનકથા છે અને સાથે ભારતીય વિજ્ઞાપન ક્ષેત્રનાં ઉચ્ચ શિખરો સર કરવાની સાહસકથા પણ છે. સરકારના આરોગ્ય ખાતામાં ક્લાર્કની સામાન્ય નોકરીથી પોતાની કેરિયર શરુ કરનાર એક અદનો માનવી કઈ રીતે વ્યવસાયના ઉચ્ચ શિખરો સર કરે છે તેની અત્યંત રોમાંચક કથની.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service