You are here: Home > Health & Fitness > Ayurveda & Natural Remedies > Gharna Vaidya
Author : Devangi Jogal (Dr) - Nilesh Jogal
449.00
499.00 10%
આયુર્વેદ એ માત્ર બીમારીમાંથી મુક્ત થવા માટેની ચિકિત્સા પદ્ધતિ નથી, પણ સ્વસ્થ રહેવાનું વિજ્ઞાન છે. આયુર્વેદના સિદ્ધાંતોને આજની વ્યસ્ત જીવનશૈલીમાં કઈ રીતે સરળતાથી વણી શકાય તે સમજાવવામાં આવ્યું છે. આયુર્વેદની પાયાની અને સરળ સમજ, આહાર અંગેની સમજ, રોજીંદા રોગો માટેના સરળ ઉપાયો વગેરે આવરી લેતું, પાકા પૂંઠાંનું દળદાર પુસ્તક.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service