You are here: Home > Religion, Spirituality & Philosophy > Occult & Spiritual Encounters > Girnarna Goodh Rahasyo
Author : Jeet Jobanputra (Dr)
લેખક : જીત જોબનપુત્રા (ડૉ.)
247.00
275.00 10% off
દેવસ્વરૂપ ગિરનારમા લેખકે વરસો સુધી રઝળપાટ કરી છે. તે દરમિયાન એમણે જે રહસ્યવાદી અનુભવો અને આધ્યાત્મિક અનુભૂતિઓ પ્રાપ્ત કર્યા, એનું આલેખન પુસ્તકમાં છે. વિવિધ સિદ્ધસંતો સાથેની મુલાકાતોનું બયાન પણ છે. સાથે બરડા ડુંગરના ભ્રમણ દરમિયાન થયેલાં અનુભવો અને અન્ય કેટલાંક અનુભવોની વાતો પણ આવરી લેવાઈ છે.
લેખકના વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ''બેક ઇમેજ'' Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service