You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Thriller, Mystery & Horror Stories > Great Robbery
Author : Praful Shah
લેખક : પ્રફુલ શાહ
157.00
175.00 10% off
ક્રાઇમ થ્રિલર્સના જાણીતા લેખક પ્રફુલ્લ શાહના આ પુસ્તકમાં વિશ્વના ઈતિહાસમાં થયેલી મોટી લૂંટ એટલે કે રોબરીની સનસનીખેજ એવી 9 જેટલી સત્યકથાઓ આલેખવામાં આવી છે. આ દિલધડક લૂંટ કરનારા ગુનેગારોના શાતિર દિમાગોમાંથી નીપજેલાં પરફેક્ટ પ્લાનિંગ દંગ કરી મૂકે છે, અને છતાં, તે કાયદાના સકંજામાંથી બચી નથી શકતા તેની રસપ્રદ કહાણીઓ.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service