You are here: Home > Reference Works > Gujarat*
Author : Edited Work
લેખક : સંપાદિત કૃતિ
                        
 810.00    
                             900.00   10% 
                    
ગુજરાત પરનો, વિદ્યાર્થીઓ, અભ્યાસીઓ અને સંશોધકો માટે અત્યંત ઉપયોગી અને જાણીતો એવો દળદાર સંદર્ભ ગ્રંથ.ઇતિહાસ, સમાજ, અર્થતંત્ર, શિક્ષણ, શાસન, વિજ્ઞાન, ભૂગોળ, પર્યાવરણ, ધર્મ-સંસ્કૃતિ વગેરે અનેક વિષયો/મુદ્દાઓ આવરી લેવાયા છે. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આ પુસ્તક વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.
 
                                Free Shipping
In Gujarat on orders over 299/-
 
                                Express Courier Service