You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Short Stories   >   Thriller, Mystery & Horror Stories   >   Hammerpond Park

  • Hammerpond Park

    Click image to zoom

Hammerpond Park

Author : Edited Work

હેમરપોન્ડ પાર્ક

લેખક : સંપાદિત કૃતિ

 225.00    
 250.00   10%

  Add to Cart

About this Book: Hammerpond Park (હેમરપોન્ડ પાર્ક)


વિશ્વસાહિત્યની ચુનંદી 17 જેટલી રહસ્યકથાઓનો સંચય.

***

સમાજની ગુનાહિત ગલીઓમાં જઈ શબ્દનો દીવો કરનાર સાહિત્યપ્રકાર એટલે રહસ્યકથાઓ. ગુજરાતીમાં રહસ્યકથાઓના મૌલિક સર્જનની તુલનામાં વિદેશી રહસ્યકથાઓ અથવા તો ડિટેક્ટિવ વાર્તાઓનો અનુવાદ દાયકાઓથી થતો આવ્યો છે. આ જ દિશામાં એક નવું પ્રયાણ એટલે યામિનીબહેન પટેલ દ્વારા ગુજરાતીમાં અનૂદિત વિશ્વની ચુનંદા શ્રેષ્ઠ 17 રહસ્યકથાઓનો આ સંગ્રહ. હાસ્યના મહારથી માર્ક ટ્વેઇન, વિજ્ઞાનના જાણકાર એચ. જી. વેલ્સ, બ્રિટનના ધૂમકેતુ ગણાતા લૉર્ડ ડન્સાની, એલ. ફ્રેન્ક, રૂથ ચેસમૅન, એન મૅકેન્ઝી‌ જેવા દિગ્ગજ વાર્તાકારોની સુપ્રસિદ્ધ વાર્તાઓના આ અનુવાદમાં માનવસ્વભાવની કાળી અને ગેબી બાજુનું પ્રતિબિંબ જોવા મળે છે. ક્યાંક ઠંડા કલેજે થનાર હાર્ડકોર અપરાધ તો ક્યાંક ભયાનક હૉરરનું તત્ત્વ ધરાવતી આ વાર્તાઓ પોતાની વિશેષ રજૂઆત પદ્ધતિ અને રહસ્યતત્ત્વના કારણે વાચકને જકડી રાખે છે. પશ્ચિમના આ પ્રચલિત સાહિત્યપ્રકારમાંથી ચૂંટીને પસંદ કરવામાં આવેલી આ વાર્તાઓના અનુવાદમાં સુગમ ભાષાશૈલી છે અને સરળ-સહજ સંવાદો છે જે દરેક વાર્તાને વધુ આસ્વાદ્ય બનાવે છે.



Details


Title:Hammerpond Park

Translator: Yamini Patel

Publication Year: 2025

ISBN:9788198725721

Pages:116

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Short Stories


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Ek Hato Raja

Ek Hato Raja

Madhu Rai - Madhu Ray     650.00
BuyDetails

Ek Hato Raja

585.00    650.00
Eni Maniti Rani

Eni Maniti Rani

Madhu Rai - Madhu Ray     525.00
BuyDetails

Eni Maniti Rani

472.00    525.00
Ismat Chugtaini Vartao

Ismat Chugtaini Vartao

Ismat Chughtai     240.00
BuyDetails

Ismat Chugtaini Vartao

216.00    240.00
Rahul Sanskrutyayani Shreshth Vartao

Rahul Sanskrutyayani Shreshth Vartao

Rahul Sankrityayan     225.00
BuyDetails

Rahul Sanskrutyayani Shreshth Vartao

202.00    225.00