You are here:  Home  >   Inspirational, Self Help & Reflective   >   Human Relations   >   Happy Family

  • Happy Family

    Click image to zoom

  • no image

    Click image to zoom

Book Title: Happy Family

Author : Suresh Prajapati

પુસ્તકનું નામ: હેપ્પી ફેમિલી

લેખક : સુરેશ પ્રજાપતિ

 315.00    
 350.00   10% off

  Add to Cart

About this Book: Happy Family (હેપ્પી ફેમિલી)


કૌટુંબિક ભાવના અને પારિવારિક મૂલ્યો એ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. વાર-તહેવારોએ પરિવારો ભેગા મળીને આનંદ કરે એ બહુ સામાન્ય છે. કુટુંબ સંયુક્ત હોય કે સ્વતંત્ર, કૌટુંબિક સંસ્કારો બાળકના ઘડતરમાં બહુ મોટો ભાગ ભજવે છે અને જીવનભર તેની અસર રહે છે. કુટુંબ સુખી તો જીવન સુખી એ ભાવનાને સમજાવતા ઉત્કૃષ્ટ લખાણો આ રૂપકડાં પુસ્તકમાં છે. અનેક રંગીન ફોટોગ્રાફ્સ સાથેના આ પુસ્તકની સુંદર માવજત કરવામાં આવી છે અને તે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા આર્ટ-પેપર પર છાપવામાં આવ્યું છે. વિવિધ પ્રસંગોએ ભેટ આપવા માટે આદર્શ એવી કોફી-ટેબલ બુક.



Details


Title:Happy Family

Publication Year: 2020

ISBN:

Respective Category: Inspirational, Self Help & Reflective

Pages:128

Binding:Hardcover

Language:Gujarati

Sub Category: Human Relations


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Mata

Mata

Raj Bhaskar     275.00
BuyDetails

Mata

247.00    275.00
Pita

Pita

Raj Bhaskar     275.00
BuyDetails

Pita

247.00    275.00
Blue Book : Parivar Purushni Drashtie

Blue Book : Parivar Purushni Drashtie

Kajal Oza Vaidya     350.00
BuyDetails

Blue Book : Parivar Purushni Drashtie

315.00    350.00
Blue Book : Lagna Purushni Najare

Blue Book : Lagna Purushni Najare

Kajal Oza Vaidya     300.00
BuyDetails

Blue Book : Lagna Purushni Najare

270.00    300.00