You are here:  Home  >   Travel   >   Travelogues & Memoirs   >   Haribhari Vasundhara

  • Haribhari Vasundhara

    Click image to zoom

Book Title: Haribhari Vasundhara

Author : Darsha Kikani

પુસ્તકનું નામ: હરીભરી વસુંધરા

લેખક : દર્શા કિકાણી

 375.00    

  Add to Cart

About this Book: Haribhari Vasundhara (હરીભરી વસુંધરા )


અમેરિકા, જપાન, સ્વિટ્ઝર્લૅન્ડ તથા ઈસ્ટ યુરોપના 10 દેશોના ત્રણ પ્રવાસમાં જાણે અડધી વસુંધરા ફરી વળ્યાં હો એવી અનુભૂતિ કરાવતું પુસ્તક!

આ રસાળ પ્રવાસવર્ણનોમાં, જે તે સ્થળોનાં સૌંદર્યનાં વર્ણન ઉપરાંત, ત્યાંની પ્રજાની જીવનશૈલી, ખાણી-પીણી, પહેરવેશ, બોલચાલ અને સંસ્કૃતિનો પરિચય, તેમનાં ઇતિહાસ અને સાંપ્રત સમાજજીવનની વાતો પણ વણી લેવામાં આવી છે.

અમેરિકા, જપાન અને સ્વિટ્ઝર્લૅન્ડ તથા ઈસ્ટ યુરોપ ફરો એટલે અડધી દુનિયા આવી જાય! તે પણ પાછી સુંદર, હરીભરી વસુંધરા! આ ત્રણેય પ્રવાસોના રંગબેરંગી અને ખાટામીઠા અનુભવોનો આસ્વાદ એટલે જ હરીભરી વસુંધરા...



Details


Title:Haribhari Vasundhara

Publication Year: 2022

ISBN:9789392592133

Respective Category: Travel

Pages:279

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Travelogues & Memoirs


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Russia Russia Rashiya Rashiya

Russia Russia Rashiya Rashiya

Chandrakant Bakshi     170.00
BuyDetails

Russia Russia Rashiya Rashiya

153.00    170.00
Rakhadpatti Ane Hu

Rakhadpatti Ane Hu

Sejal Nikhil Chevli     250.00
BuyDetails

Rakhadpatti Ane Hu

225.00    250.00
Japan Pragati Ane Sanskrutini Anokhi Duniya

Japan Pragati Ane Sanskrutini Anokhi Duniya

Dankesh Oza     125.00
BuyDetails

Japan Pragati Ane Sanskrutini Anokhi Duniya

112.00    125.00
Maro Edinbarano Pravas

Maro Edinbarano Pravas

Pravinsinh Chavda     250.00
BuyDetails

Maro Edinbarano Pravas

225.00    250.00