You are here: Home > Religion, Spirituality & Philosophy > Occult & Spiritual Encounters > Himalay Ane Ek Tapasvi - A Hermit in the Himalayas
Author : Paul Brunton
લેખક : પોલ બ્રન્ટન
275.00
અધ્યાત્મની શોધમાં વિશ્વભરમાં ભ્રમણ કરી ચુકેલા પોલ બ્રન્ટન પાછળથી રમણ મહર્ષિના શિષ્ય બન્યા હતા. ભારતના આધ્યાત્મિક વારસામાં ઊંડો રસ હોવાથી લેખકે ભારત અને તિબેટમાં હિમાલયનો વિસ્તારપૂર્ણ પ્રવાસ કર્યો હતો. પ્રવાસમાં તેમના સંપર્કમાં આવેલા સિદ્ધયોગીઓ સાથેની મુલાકાતો અને આધ્યાત્મિક અનુભવોના વર્ણનનું રોચક પુસ્તક. લેખકનું અન્ય એક પુસ્તક 'In Search of Secret India' પણ અતિપ્રસિદ્ધ થયું હતું, જેનો ગુજરાતી અનુવાદ 'ભારતના આધ્યાત્મિક રહસ્યોની ખોજમાં' નામે થયેલો છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service